Contact Me On Whatsapp !!!
9898330337

શૈક્ષણિક પરિપત્રો

 અહીં શિક્ષણને લગતા કેટલાક ઉપયોગી પરિપત્રો મુકેલ છે  આશા છે આપને ઉપયોગી થશે.

વર્ષ ૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલ પરિપત્રો
  1. વિકલ્પ  લેવા માટે મહત્વનો ઠરાવ ૧૯-૨-૨૦૧૪
  2. વિકલ્પ લીધેલ શિક્ષકોની સીનીયોરીટી બાબત
  3. શાળાનાં આચાર્યની કામગીરી/ફરજો (31/08/2013)
  4. મહેકમ ગણતરી
  5. વળતર/પ્રાપ્ત રજા ગણતરીનો પરિપત્ર 
  6. સેવાકાલીન તાલીમ ૨૦૧૩-૧૪નો તા. ૩૦/૦૪/૨૦૧૩નો પરીપત્ર
  7. વિદ્યાસહાયક બહેનોની પ્રસુતિ રજાના પરિપત્રો 
  8. તા:૧-૭-૨૦૦૫ ના રોજ ૪૫ વર્ષની વયમર્યાદા વટાવેલ કર્મચારી માટે સી.સી.સી.ની પરીક્ષામાંથી મુક્તિનો પરિપત્ર( વર્ષ ૨૦૦૩)
  9.  શાળા સમય વર્ગકાર્યભાર RTE-2009 વાર્ષિક શૈક્ષણિક કાર્ય કલાકોમાં શિક્ષણ વિભાગનો પરિપત્ર
  10. જુન-૨૦૧૩ ધોરણ-૧ માટે બાળકની પ્રવેશપાત્રતા 
  11. 300 રજાઓ નિવૃતિ સમયે રોકડમાં રૂપાંતર પરિપત્ર સુધારો ૧૫/૧/૨૦૧૦ મુજબ
  12. નવી મૂલ્યાંકન પદ્ધતિનાં પરિપત્રો
  13. ઓરિજનલ સર્ટીફીકેટ 60 દિવસમાં પરત મેળવવાનો પરિપત્ર
  14. CCC પરીક્ષા અંતર્ગત 15/06/2012 નો પરિપત્ર 
  15. પ્રાથમિક શાળા શિક્ષક - બદલીના નવા નિયમો - પરિપત્ર ૨૩/૦૫/૨૦૧૨  
  16. ધોરણ 8 અને 11 માં 33%- પાસ નો પરિપત્ર 
  17.  સી.સી.સી પરીક્ષા અંતર્ગત તા. 02/01/2012 નો પરિપત્ર  
  18. ધોરણ ૬થી૮ની લાયકાત ધરાવતા શિક્ષકોના વિકલ્પ 
  19. ધોરણ - 10 તથા 12 - એપ્રિલ 2012 પરીક્ષા કાર્યક્રમ 
  20. અધિનિયમ સુધારો 2010
  21.  ઉપયોગી પરિપત્રો
  22. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પરિપત્ર  
  23. OPEN SCHOOL GR 
  24. પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે TET પરિપત્ર 
  25.  પ્રાથમિક શાળામાં શિક્ષક ભરતી ગુણાંકન તથા નિયમો પરિપત્ર 
  26. પગારમાંથી ઈંકમટેક્ષ કપાત પરિપત્ર 
  27. દિવાળી વહેલા પગાર પરિપત્ર 
  28. વિનિમય ૨૦(૫) માં સુધારો - કમ્પ્યૂટર શિક્ષક લાયકાત  
  29.   બોનસ - ૨૦૧૧ પરિપત્ર
  30. ૫૮ ટકા મોઘવારી પરિપત્ર 
  31. ૨૦ ટકા એરિયર્સ - રોકડમાં ચૂકવણી પરિપત્ર  
  32. શિક્ષણ સહાયક પગાર વધારો પરિપત્ર 
  33. Improvement in pay band 9300-34800 circular of 14/09/2011 
  34. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ - અભ્યાસકેન્દ્રોની યાદી 
  35. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ વિશે માહિતી 
  36. વર્ગ વધારા - ઘટાડાનો સુધારાવાળો પરિપત્ર  
  37. વિજ્ઞાનમેળો પરિપત્ર - પેઈઝ 1 
  38. વિજ્ઞાનમેળો - પરિપત્ર પેઈજ - 2  
  39. બિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર  
  40. Rate Of DA and Prof.Tax 
  41. HRA Classification of various City 
  42. ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર  
  43. શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર  
  44. વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ માં ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો ૧૧-૦૭-૨૦૧૧ નો પરિપત્ર 
  45. ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય  
  46. ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો 
  47. સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત 
  48. નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા) 
  49. પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર 
  50. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર 
  51. એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)  
  52. ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી 
  53. મોઘવારી વધારો 
  54. ભરતી પરિપત્ર  
  55. રજા અંગેનો પરિપત્ર  
  56. શિક્ષક રેશિયો પરિપત્ર 
  57. મેડિકલ પરિપત્ર  
  58. ફાજલ રક્ષણ પરિપત્ર 
  59. રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર 
  60. શિક્ષણ સહાયક પરિપત્ર 11-05-2010 GR 
  61. પગાર સુધારો પરિપત્ર 
  62. બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર 
  63. ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર 
  64. GRANT IN AID GR (ગ્રાન્ટ ઈન એઈડ પરિપત્ર)

વર્ધિત પેન્શન યોજનાથી વાકેફ થાઓ




માહિતી અધિકારકાયદા વિશે
 નવા પરિપત્રો  સમયાંતરે અપગ્રેડ થતા રહેશે.....
કૃપા કરી ફરીથી મુલાકાત લેતા રહેશો...
  આભાર



35 ટિપ્પણી(ઓ):

  1. tame je mahiti apava no prayas karyo 6 teno khub khub abhar
    social scienc (tet) na result ni mahiti apava vinanti
    MY EMAIL sarsvati2011@GMAIL.COM
    thanks

    જવાબ આપોકાઢી નાખો
  2. રવિભાઈ આપને ઈ મેઈલ કરવામાં આવેલ છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. tamara blog ni link ne mara shexanik toolbar par link api che .so badha ne upyogi thy.aa toolbar ma badha j educational blog,site,no samaves kriyo che.download krva mate mara blog ni mulakat lo.
    www.mythoughtmylife-zanzar.blogspot.com

    જવાબ આપોકાઢી નાખો
  4. banaskantha jilla ma prathmik shikshak ni badli no karyakram mane mara email par mokalva maherbani karshoji
    vijay.raval12@gmail.com

    vijay, palanpur

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બનાસકાંઠા બદલી કેમ્પ કાર્યક્રમ
      બનાસકાંઠામાં બદલી કેમ્પ ની તારીખો જાહેર થઇ ગઈ છે.
      તારીખ ૯/૮/૨૧૦૨ ના દિવસે અરસ-પરસ બદલી કેમ્પ તમામ તાલુકા ( For Primary & Upper Primary) સ્થળ - SSA કચેરી પાલનપુર
      તારીખ ૧૩,૧૪ ઓગસ્ટ ના રોજ ધોરણ ૬ થી ૮ ના બદલી કેમ્પ
      તારીખ ૧૩ ના રોજ સવારે 11-00 વાગે વાવ, થરાદ, દિયોદર ,ભાભર ,ધાનેરા,ડીસા
      સ્થળ - જામપુરા પ્રાથમિક શાળા પાલનપુર
      તારીખ 14 ના રોજ સવારે 11-00 વાગે દાંતીવાડા, પાલનપુર ,અમીરગઢ બપોરે 15-00 વાગે વડગામ, દાંતા

      સ્થળ - જામપુરા પ્રાથમિક શાળા પાલનપુર
      તારીખ ૧૭ ઓગસ્ટ ના રોજ ૬ થી ૮ ના જનરલ કેમ્પ તમામ તાલુકા
      ધોરણ ૧ થી ૫ માટે બદલી કેમ્પ નું હાલ આયોજન નથી.

      વિજયભાઈ બનાસકાંઠા જીલ્લાના બદલી કેમ્પ વિશે અહી માહિતી મુકેલ છે આશા છે આપને ઉપયોગી થશે.

      કાઢી નાખો
    2. navi vidyasahayak ni jaherat ma paheli tet ma pass hoy ane biji tet ma fail hoy to arji thay? yes to paripatra athva court no order vishe jaldi janavsho

      કાઢી નાખો
  5. Please inform me about std 8 bandh thata
    madhyamik teacher fajal thavana niyamo ke paripatra
    My email id
    rajubha_2007@yahoo.co.in

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અત્યાર સુધી ફાજલનું રક્ષણ ૧૯૯૮ સુધી છે. સરકારશ્રી ફાજલનું રક્ષણ ૨૦૧૨ સુધી લંબાવે તો ચોંકી જતા નહિ. ફાજલ રક્ષણ લંબાવવામાં સરકારશ્રીને કોઈ આર્થિક નુક્શાન નથી.
      રાહ જુઓ. નજીકના સમયમાં ફાજલ રક્ષણ - ઉચ્ચત્તર ભરતી તથા અન્ય માગણીઓ પ્રત્યે હકારાત્મક સમાચાર કદાચ મળી શકે.
      બિન સત્તાવાર માહિતી મુજબ એકાદ અઠવાડિયામાં વર્ગ વધારા ફાળવવામાં આવે તેવી શક્યતા છે ત્યારબાદ તરતજ ફાજલ સેટલમેંટ થશે. બીજી બાજુ રોસ્ટરના કેમ્પ યોજાશે અને રોસ્ટર તૈયાર થયા પછી ઉચ્ચત્તર માધ્યમિકમાં ભરતી થશે.


      વધુમાં આપને મેઈલ કરેલ છે અને પરિપત્રો પણ મોકલેલ છે...
      આભાર

      કાઢી નાખો
  6. please give me information for the Fix Pay Vidyasahayak.
    what is the last status about Suprime court.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પ્રહલાદભાઈ
      સુપ્રીમ કોર્ટની વેબ સાઈટ મુજબ હાલ કેસ પેન્ડીંગ બતાવે છે.
      પરંતુ સુત્રો દ્વારા મળતા સમાચાર મુજબ કેસની હવે પછીની તારીખ ૨૧/૦૧/૨૦૧૩ હોવી શકે છે.સરકારે એવો દાવો પણ મુક્યો છે કે તે ૧/૬/૧૨નાં રોજ ૩ વર્ષ પૂર્ણ કરેલ ફિક્ષ્ કર્મીઓના પગાર ફૂલ કરવા રાજી છે.પરંતુ સુપ્રીમે તેને નકારતા કેસ આગળ ચાલશે...

      કાઢી નાખો
  7. blo tarike nimayel shikshako ne malvapatra prapt raja ane valtar raja no paripatra hoy to jarur post karjo please.

    જવાબ આપોકાઢી નાખો
  8. date-3/10/2009 no Jillafer Badli wala shikshako ne
    temni badli wala jilla na sthale hajar thai shake te mate date-14/10/2009 pehla chhuta karva mateno
    paripatra date-3/10/2009 no. Mari e-mail Id par maherbani karine mokalsho.
    E-mail ID- arvindsolanki1975@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
  9. varsh pramane paripatro aatli saral rite malse evi kalpana na hati khub khub aabhar.aapna 2006na pariptro sangrhma ccc samkaxno paripatroma je tarikh 24-6-2005 no tarav ni mahiti lakhel 6.je sakya bane to mara e-mail par mokalava vinanti.
    e-mail id-vanvasiubsidumbar@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
  10. Namaskar....
    First of all Thanx a lot to you for this very useful blog for all the teachers.
    now I want a information from you So please if you have this info give me it as early as possible....
    Grant in aid primary school ma Uchchatar pgar dhoran mate kya niymo lagu pde ae babt no koi paripatra hoy to aap mara email id par moklsoji.
    Temaj Grant in aid Primary school ma 9 vrse mlta pratham uchchatar pagar dhoran ma kyo Grade pay lagu pde teni mahiti aapsoji...
    Thanx a lot....
    My email id is ..
    bhavinvaghela29@yahoo.in

    જવાબ આપોકાઢી નાખો
  11. Thanks a lot,
    mare 6 to 8 ni vishayvar tas ni vahenchani joiye 6. jo apni pase hoy to mail karva vinanti.
    sokatdt@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
  12. 20/07/2013 na anusandhane Mehsana jilla no badli kemp nu sedule amara email address upar mokli aapva vinanti karso.

    જવાબ આપોકાઢી નાખો
  13. dear prashantbhai aapni pase BLo ae karel kamgrirni vadtar rajano paripatra hoy to upload karva vinanti che. my email is

    rahulpanchal86@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
  14. prasantbhai ape je paripatra mukyo che teto teacher trainingne lagto che, training sivayno paripatra hoy to moklso. athva koi teacherna service bookma raja jama thai hoy to tapas karine kehjo plz. thank u

    જવાબ આપોકાઢી નાખો
  15. prashantbhai std: 6 to 8 ma 12 sci +ptc vala shikshko ne samavavana che ? jo ha to teni puri vigat janavava vinanti
    my email:rakesh.kovadiya@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
  16. શિક્ષકો ના હાજરીપત્રકમાં નામ કઇ રીતે લખવામાં આવે છે ? શાળામાં હાજર તારીખ મુજબ કે સીનિયોરીટી મુજબ અને જો ખાતામાંદાખલ તારીખ એક સરખી હોય તો કેવી રીતે ગણાય જરા માહિતી આપશો.

    જવાબ આપોકાઢી નાખો
  17. Dear sir,
    I bave been given order of full pag crom 1jun onwards. So am i eligible for all leave as per govt norms like medical(half pay leave) etc or im eligible for fully pay only?

    જવાબ આપોકાઢી નાખો
  18. @SHAILESH
    ફૂલ પગારનો ઓર્ડર મળતા આપ મેડીકલ , મરજિયાત જેવી દરેક રજાઓ ભોગાવી શકો છો.આવી રજાઓ માટે અલગ થી જાણ કરવામાં આવતી નથી

    જવાબ આપોકાઢી નાખો
  19. @bhavesh
    શિક્ષકોનાં હાજરી પત્રકમાં શાળામાં શિક્ષકોની શાળામાં દાખલ તારીખ મુજબના ક્રમમાં જ નામ લખવામાં આવે છે.

    જવાબ આપોકાઢી નાખો
  20. Grant-In-Aid ITI ma higher pay scale (uchchatar pagar dhoran) as per 10,20,30 year ni policy pramane pay scale kyare apse???

    જવાબ આપોકાઢી નાખો
  21. anand jila na taluka badali camp ma bhaag leva mate form online mdi sakase?? jo ha to kevi rite??

    જવાબ આપોકાઢી નાખો
  22. I came to know that one circular has been published related HRA which is entitled to 20% to those teachers who have been posted in villages school of primary segment from city area of higher sec. schools under the surplus camps causing 8th standard clubbed in primary. Pls. correct me about such circulars

    જવાબ આપોકાઢી નાખો
  23. જીએચ/એસએચ/૨/પીઆરઈ/૧૧૧૧/સિંગલ ફાઈલ/૩/ક/ તારીખ : ૧૮-૧-૨૦૧૨ તથા
    પ્રાશિનિ/નીતિ/૨૦૧૪/ક/૩૮૪૪-૮૮ તારીખ : ૧-૮-૨૦૧૪ તથા
    પીઆઈ/૧૨/૨૦૧૪/૪૦૭૯૬/ક તારીખ : ૭-૨-૨૦૧૪ તથા
    ટીઆરએફ/૧૦૯૮/૧૪૩૨/ગ-૨ તારીખ : ૨૫-૧૦-૨૦૦૦ ના એચ.ટાટ. હેડ ટીચર ને લાગુ પડતા ઠરાવો હોય તો નીચેના ઈ-મેઈલ અથવા વોટ્સ એપ નંબર ઉપર મોકલો
    E-MAIL : RAJNIKANT.KAJAL@GMAIL.COM
    WHATS APP NUMBER : 9925992483

    જવાબ આપોકાઢી નાખો
  24. dear sir....
    koi pn field ma { panchayat,health department } FIX pagar ma 3 year job kri hoy ane bija department ma exam pass kri job mlihoy to agl na fix na 3 year majre mle ke nai ...jo mjre mlata hoy ne koi priptra hoy to pls send krso
    FROM-Rahul Joshi
    e-id --jrjoshi1988@gmail.com

    જવાબ આપોકાઢી નાખો