Contact Me On Whatsapp !!!
9898330337

NEW !!! ઈન્ટરનેટ ડાઉનલોડ મેનેજર ૭.૧ ફૂલ વર્ઝન

ઈન્ટરનેટ ડાઉનલોડ મેનેજર ૬.૧૫ બાદ 
હવે પ્રસ્તુત છે ઈન્ટરનેટ ડાઉનલોડ મેનેજર ૭.૧ ફૂલ વર્ઝન 
જી હાં IDM 7.1 FULL
  • સૌ પ્રથમ નીચેની લીંક પર ક્લિક કરીને ફાઈલ ડાઉનલોડ કરી લો.
  • હવે RAR ફાઈલને C Driveના Program Filesમાં Extract કરી દો.
  • હવે  ફોલ્ડરમાં IDman નામની ફાઈલ ઓપન કરો.
  • Yes,Next ક્લિક કરીને આગળ વધો.
  • નોંધ : કોઈ સીરીયલ કીની જરૂર નથી.
  • જો આપને આ પોસ્ટ ઉપયોગી થાય તો જરૂરથી કોમેન્ટ આપશો.
YEEEESSSSSSSSSSSSSSSSS    DOOONNNNNNNNEEEEEEEE

રજા કે વેકેશનની વળતર/પ્રાપ્ત રજા ગણતરીનો પરિપત્ર

વહાલા સારસ્વત મિત્રો,
ઘણા  મિત્રો પૂછે છે કેરજા કે વેકેશન દરમિયાન જો કામગીરી કરેલ હોય તો કેટલી વળતર કે પ્રાપ્ત રજાઓ મળે આ અંતર્ગત પ્રસિદ્ધ થયેલ પરિપત્ર અહિયા મુકેલ છે.જેનાથી અપને કેટલી વળતર રજાઓ મળશે તેની આપ આસાનીથી ગણતરી કરી શકો છો.

શાળા પ્રવેશોત્સવ-૨૦૧૩

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૧૩
 
કાર્યક્રમની રૂપરેખા
(૧) મનુષ્ય ગૌરવગાન  :૫ મિનીટ
(૨) રાષ્ટ્ર ભક્તિનું ગાન :૫ મિનીટ
(૩) યોગ પરિચય અને નિદર્શન :૫ મિનીટ
(૪) મહેમાનશ્રીનું પુસ્તકથી સ્વાગત :૩ મીનિટ
(૫) કુમકુમ તિલક કરી ધોરણ ૧ માં પ્રવેશ મેળવતા બાળકો નો સત્કાર, કીટ વિતરણ તથા પ્રોત્સાહન :૫ મિનીટ
(૬) કુમકુમ તિલક કરી આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોનો સત્કાર અને રમકડાનું અર્પણ :૫ મિનીટ
(૭) દીકરીનું સન્માન, તિથી ભોજન દાતાનું સન્માન :૫ મિનીટ
(૮) વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર બાળકોનું પુસ્તક થી સન્માન :૫ મિનીટ
(૯) અમૃતવચન (પાણી બચાવો , જળ એજ જીવન , પર્યાવરણ, બેટી બચાવો , વ્રુક્ષરોપણ , ઉર્જા બચાવો અને વિવેકાનંદના પ્રસંગો) બે થી ત્રણ બાળકો દ્વારા :૫ મિનીટ
(૧૦) મહાનુભાવો ના આર્શીવચનો : ૫ મિનીટ
(૧૧) વૃક્ષા રોપણ ,નવા બાંધકામ નું ખાત મુર્હત અને લોકાપર્ણ ,નવા પ્રજ્ઞા વર્ગ નો શુભારભ :૫ મિનીટ
(૧૨) આભારવિધિ : ૨ મિનીટ
         કુલ ૫૫ થી ૬૦ મીનીટ 

धरती की शान तू भारत की सन्तान
तेरी मुठ्ठियों में बन्द तूफ़ान है रे
मनुष्य तू बडा महान है भूल मत
मनुष्य तू बडा महान् है ॥धृ॥
तू जो चाहे पर्वत पहाडों को फोड दे
तू जो चाहे नदीयों के मुख को भी मोड दे
तू जो चाहे माटी से अमृत निचोड दे
तू जो चाहे धरती को अम्बर से जोड दे
अमर तेरे प्राण ---२ मिला तुझको वरदान
तेरी आत्मा में स्वयम् भगवान है रे॥१॥
---मनुष्य तू बडा महान है
नयनो से ज्वाल तेरी गती में भूचाल
तेरी छाती में छुपा महाकाल है
पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल
तेरी भृकुटी में तान्डव का ताल है
निज को तू जान ---२ जरा शक्ती पहचान
तेरी वाणी में युग का आव्हान है रे ॥२॥
----मनुष्य तू बडा महान् है
धरती सा धीर तू है अग्नी सा वीर
तू जो चाहे तो काल को भी थाम ले
पापोंका प्रलय रुके पशुता का शीश झुके
तू जो अगर हिम्मत से काम ले
गुरु सा मतिमान् ---२ पवन सा तू गतिमान
तेरी नभ से भी उंची उडान है रे ॥३॥
---मनुष्य तू बडा महान है