Contact Me On Whatsapp !!!
9898330337

બ્લોગમાં ડ્રોપ-ડાઉન મેનુ કેવી રીતે બનાવશો ?

 

તમારા બ્લોગમાં ડ્રોપ-ડાઉન મેનુ કેવી રીતે બનાવશો ?

આ માટે તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરો.
૧. સૌપ્રથમ તમારૂ ડેશબોર્ડ ખોલી  લેઆઉટમાં જાઓ.
૨. લે-આઉટમાં કોઈપણ જગ્યાએથી એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો.
૩. ખુલેલા લીસ્ટમાંથી HTML/JAVA સ્ક્રીપ્ટ વાળો ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરો.
૪. મથાળું કોરું રાખો પણ નીચેની જગ્યા પર નીચે આપેલો CODE  કોપી કરી પેસ્ટ કરી લો.
૫.#ની જગ્યાએ તમારા પેજની લીંક પેસ્ટ કરો.
૬.યોગ્ય જગ્યાએ મેનુનું નામ આપો. 
  • નીચેનાં બોક્ષમાંથી કોડ કોપી કરવા માટે આપના બ્રાઉઝરની જાવાસ્ક્રીપ્ટ ડિસેબલ કરી કોડ સિલેક્ટ કરો અનેરાઈટ ક્લિક કરી કોપી કરો.ત્યારબાદ જાવાસ્ક્રીપ્ટ ઇનેબલ કરી દો.અને પછી કોડ પેસ્ટ કરો. 
  • CODE:-

નવી મૂલ્યાંકન પદ્ધતિનાં પરિપત્રો